SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ | ૩ | છે ૪ . I ૫ II I ૬ | સકલ કલ્યાણ શશ્યોની, થશે ઉત્પત્તિ એનાથી; કરમ કાદવ સવિ મટશે, સુન્દર એ ભાવના ભાવો. જિનેશ્વરધર્મની શ્રદ્ધા, સહિત એ ભાવના સારી; પહોંચાડે મુક્તિ તક યારો ! સુન્દર એ ભાવના ભાવો. મધ્યસ્થ ભાવના ભાવે, કદી સંતાપ નહીં થાવે, ચિત્ત નહીં કલેશમાં જાવે, સુંદર એ ભાવના ભાવો. નથી એ ભાવના જેમાં, દુઃખોનો પાર નહીં તેમાં; બીજાની બળતરા એમાં, સુંદર એ ભાવના ભાવો. ફલાણો આમ પાપી છે, ફલાણી તેણે રાખી છે; નહીં એમ દ્વેષથી કહેવું, સુંદર એ ભાવના ભાવો. કર્યું જેણે તે અનુભવશે, જરીક નિંદકને મળશે; પુરાણું પુણ્ય પણ ટળશે. સુંદર એ ભાવના ભાવો. જીવનનું ફળ સદા સેવો, મધ્યસ્થ ભાવના મેવો; સમય નહીં ફેર મળે એવો, સુંદર એ ભાવના ભાવો. સદા આતમ કમલ સૂરજ, અગર એ ભાવના પ્રગટે; સકલ વિનો તદા વિઘટે, સુંદર એ ભાવના ભાવો. ૭ | ૮ || | ૯ || ૧૦ મા પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૮૭ ૩૦ “જીવનનું એજ સાર્થક છે.” - (ગઝલ-૧) જનમ ધારીને માનવનો, ધરો ધુર ધ્યાન જિનવરનું; પરમપદ પામવા પ્યારો, જીવનનું એજ સાર્થક છે. જીત્યા છે રાગ ને રોષો, નસાડ્યા છે બધા દોષો; ભજો ભવદુઃખ દળવાને, જીવનનું એજ સાર્થક છે. | ૧ | ર [૧૩૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy