SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ || ૫ | ૬ . ૭ . સ્થિતિ એવી બધાંની જ્યાં, કહો કેમ બચ્ચાં સુધરે ત્યાં; વૃદ્ધ સુધરે લઘુ સુધરે, સુંદર એ ભાવના ભાવો. ગુણીના રાગે ગુણ પ્રાપ્તિ, વચન એ શાસ્ત્ર ફરમાવે; બનો તેથી ગુણગ્રાહી, સુંદર એ ભાવના ભાવો. ઈર્ષાળુ માનવી લોકે, પડે છે દુઃખના થોકે, કરે તપ જપ ક્રીયા ફોકે, સુંદર એ ભાવના ભાવો. બાળે તે દેહ પોતાનો, જાણે છે ગુણ અંતરના, ખાળે છે મોક્ષની લક્ષ્મી, સુંદર એ ભાવના ભાવો. વાળે છે પાપની નીકો, પોતાના ધર્મ નીક રોકી; અતઃ ઇર્ષા બળો બાળા, સુંદર એ ભાવના ભાવો. કલાકો કારમાં મૂકે, ગુણીપર ગુણથી બળતા; પડે દુઃખો પછી રડતા, સુંદર એ ભાવના ભાવો. ગુણોના રાગથી સ્વર્ગી, બન્યા કેઈ જીવ અપવર્ગી, પ્રમોદ ભાવે રહ્યા વળગી, સુંદર એ ભાવના ભાવો. આતમ કમલ સદા ખીલે, અગર એ ભાવના ઝીલે; સકલ લબ્ધિ તદા મિલે, સુંદર એ ભાવના ભાવો. | ૯ | ૧૦ ૧૧ છે ૧૨ ૫ પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૮૫ ૨૮. કારૂણ્ય-ભાવના - (ગઝલ) દયા દુઃખી તણી દિલમાં, ધરો તમે ધર્મના માટે; જવાશે મોક્ષની વાટે, સુંદર એ ભાવના ભાવો. દુઃખીને દુરથી દેખી, દિલાસો તેહને આપો; યથાશક્તિ દુઃખો કાપો, સુંદર એ ભાવના ભાવો. ૧ છે ૨ | [૧૩૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy