________________
૯. પં. શ્રી મણિવિજયજી ગણિવર સં. ૧૯૨૯ થી ૧૯૭૮)
તપ, ત્યાગ અને વૈરાગ્યની ભૂમિ કપડવણજ નગરી પૂ. શ્રી ની જન્મભૂમિ. જન્મ સંવત ૧૯૨૯ સંસારી નામ મણિલાલ માતા જમનાબાઈ પિતા મગનભાઈ ધાર્મિક સંસ્કારોનું સિંચન જ્યોતિષિની ભવિષ્યવાણી “પુત્ર કુળદીપક થશે.” મગનભાઈની સંયમની ભાવના પૂર્ણ કરવા જાણે મણિભાઈ જન્મ્યા. મણિભાઈનાં લગ્ન થયાં પતીનું અકાળ અવસાન સંયમનો માર્ગ નિષ્કટક થયો પિતાનો પત્ર લઈ પુત્ર ચાલ્યો અમદાવાદ નીતિવિજય પાસે ગુરૂવાણી “સંયમ તલવારની ધાર, પરિષદો સહન કરવાના, વૈભવવિલાસ યુક્ત તને અહીં કેમ ફાવશે ?” મણિલાલે હૈયામાં હામ રાખી બધું સહન કરીને દીક્ષા લેવા તૈયારી બતાવી ગુરુએ મણિલાલના ચહેરા પર અપૂર્વ તેજ નિહાળ્યું.
[૧૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org