SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયેષુ જાનુદધ્ન, દીનં સદા હિ મમ્ અધુના તવાથ્રિલગ્ન, કુરૂ નાથ મામદીનમ્ ! કરુણા. ઘણા ધેહિ કૃપા કૃપાલો ! દેહિ સુખ દયાલો ! નાશં પ્રયાતુ કાલો; દૃષ્ટ્રાન્ધકારનમ્ ॥ કરૂણા. વલ્લભદેવચરણે હર્ષોત્મલક્ષ્મીકરણે । હતું સ્વજન્મમરણે, મન એવમેતલીનમ્ ! કરૂણા. ાપા સ્તવનાવલી – પા. ૪૭ શ્રી શાંતિનાથ જિન સ્તવન (અનુવાદ) ખરેખર ? તારું ચિરત્ર કરૂણારૂપી અમૃત અને જ્ઞાનરૂપી લક્ષ્મી વડે વિલસિત છે. છતાં લક્ષ્મી વડે ત્યજાએલો છે. હે આત્મરૂપ તરફ જનાર મારા આત્માને તારા સમાન કર. ૫૧૫ "જા મહાદુ:ખને દેનારા વિકરાળ મોહજાળમાં હું બંધાયો છું. કળિકાળમાં હે નાથ ! તું મળ્યો છે તો મને બંધન રહિત કર. ॥૨॥ ખરેખર, હંમેશાં દીન વિષયોને વિષે મગ્ન એવા જાનુ સુધી ડૂબેલો હમણાં તારા ચરણ કમળને વિશે લાગેલો એવો મને હે નાથ ! તું મને અદીન કર (વિષયાદિથી મુક્ત) પ્રા હે કૃપાળુ, કૃપાને ધારણ કર, મિષ્યાદષ્ટિ રૂપ અંધકારના આ વિકરાળ કાળ નષ્ટ થાય એવું હે દયાળુ તું આપ. ૫૪u હર્ષરૂપી આત્મલક્ષ્મીને કરનાર મનોહર દેવના ચરણમાં પોતાનાં જન્મ મરણને હરણ (દૂર કરવા) કરવા માટે મારું મન અત્યારે લીન થયું છે. (પ્રભુમય). ાપા Jain Education International [૧૦૬] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy