________________
Jain Education International
મણિલાલનું મણિસમ તેજ દીક્ષાનું નિમિત્ત બન્યું. સંવત ૧૯૪૫માં કોસીન્દ્રામાં
ચારિત્ર અંગીકાર કરી મણિલાલ મણિવિજય બન્યા. મુક્તિ માર્ગના ઉપાસક જ્ઞાન ધ્યાન અને સંયમમાં નિમગ્ન બની વિચરતા. પ્રભાવશાળી વ્યાખ્યાન શૈલી લોકોમાં અપૂર્વ ખ્યાતિ પામ્યા. અમદાવાદ શહેરના પાંજરાપોળના ઉપાશ્રયે પૂ.શ્રીનું નગરજનોએ કરેલું ભવ્યાતિભવ્ય સામૈયું.
ગિરનારની યાત્રા, જામનગરમાં પધાર્યા, માનવમેદની ઉભરાતી. પૂ.શ્રી ગોહિલવાડ વિસ્તારમાં. સંવત ૧૯૭૭ મરીનો ઉપદ્રવ પ્રકૃતિ અને માનવતાનું લીલામ વિષમ કાળમાં વિહાર કરી સિધ્ધગિરિની યાત્રા ‘ઘેટી’માં હૃદયસ્પર્શી પ્રવચનથી વ્યસન મુક્તિની લોકોની પ્રતિજ્ઞા
એમની નિશ્રામાં લોકો
આરાધનાની વસંતમાં મસ્ત
બની ધર્મમાં જોડાયા. પૂર્વના અશુભ કર્મનો ઉદય
[૧૦૮]
For Private & Personal Use Only
www.jainelibrary.org