SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પગ લાગે છે. સ્ત્રીનો નથી લાગતો. રાજાએ ફરી પૂછ્યું: માલણે પહેલા જે ઉત્તર આપ્યો હતો તે જ આપ્યો. રાજાએ તેનો ઘૂંઘટ કાઢીનાંખ્યો. ત્યારે મૂછોવાળો માણસ નિકળ્યો. રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. રાજાએ આજ્ઞા આપી કે નગરીની વચ્ચે ત્રણ ખાડા કરો. એક ખાડામાં રે મહારાણીને અને દુરાચારીને હાથ-પગ કાપીને ગળા સુધી દાટી દો. બીજા ખાડામાં માલણને દાટી દો. ખાડાની બાજુમાં ચંપલ રાખો ત્યાંથી આવતાં જતાં લોકો આ ચંપલથી મારતા જાય. તેમના પર થૂકતા જાય. જો કોઈ તેમની પ્રશંસા કરે તો આ ત્રીજા ખાડામાં દાટી દો. જેથી અસદાચારનું પરિણામ સૌને ખ્યાલમાં આવે. રાજાની આજ્ઞાનુસાર સેવકોએ કાર્ય કર્યું. એક દારૂડીયો અહીંથી પસાર થયો. દારૂના નશામાં તે બોલ્યો : શાબાસ છે. આ વીરોને ! જે જમીનમાં દટાઈને પડ્યા છે. મરવાનું તો સૌને એકવાર છે જ. પણ તમારા જેવું મૃત્યુ બહુ ઓછાને મળે. આ સાંભળી તરત જ રાજસેવકોએ તેને પકડીને હાથ-પગ કાપીને ત્રીજા ખાડામાં કથાની કયારી | લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy