SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ SSS INGI ) " એક ફૂલ વેચનારી માલણ રાજાને ત્યાં રોજ ફૂલ આપવા આવતી, તે રાજાની વિશ્વાસપાત્ર બની ગઈ. અંતઃપુરમાં ગમે ત્યારે જઈ શકે. આ નગરીમાં એક દુરાચારી માણસ ફરતો ફરતો આવી ગયો. તે રાજમહેલની નીચેથી પસાર થયો. રાણી ) તેના પર મુગ્ધ થઈ ગઈ. ઉપર આવવાનો સંકેત કર્યો પણ ઉપર જવું કેવી રીતે ? - અહીં ફૂલો વેચનારી માલણને લાલચ આપી તે માણસ સ્ત્રી વેશ પહેરી માલણ સાથે મહેલમાં જઈ રહ્યો હતો ત્યારે રાજાએ પૂછ્યું : આ સાથે કોણ છે ? ત્યારે માલણ બોલીઃ હે અન્નદાતા આ તો મારી પુત્રવધૂ છે. હું વૃદ્ધ થઈ ગઈ એટલે ચડ ઉતર થતી નથી. મને થયું કે આને પણ પાણી સાથે પરિચય કરાવી દઉં, એમ વિચારી તેને આજે સાથે લાવી છું. | રાજાને માલણ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. માલણ પેલાને લઈને ઉપર ગઈ. જયારે નીચે આવી ત્યારે તેના પગના અવાજથી રાજાને શંકા પડી કે આ તો કોઈ પુરુષનો ES કથાની કયારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy