SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રી ઝરૂખામાં બેઠી હતી મહારાજાએ એક ચોકીદારને કહીં રાખેલ કે જમાઈ આવે ત્યારે એની મોજડી કોઈને ખબર ન પડે તેમ કપડામાં લપેટીને મને આપી દેજે. એક કલાક સુધી વાતો કરી પરંતુ રાજાએ અપમાન કર્યું જ નહીં. એટલામાં ખબર પડી કે જમવાનું તૈયાર છે. મહારાજા અને જમાઇ કચેરીમાંથી ઉચા. દિકરી ગુસ્સે થઈ હતી. પિતાએ એના પતિનું અપમાન કર્યું ન હતું. તેઓ પગથીયા ઉતર્યા. મહારાજાએ પોતાના બૂટ પહેર્યા, જમાઇ એની મોજડી શોધવા લાગ્યા. . . મારી મોજડી નથી દેખાતી, તમારી મોજડી મારી પાસે છે. બગલમાં રાખેલી મોજડી બહાર કાઢી ખભેથી પીતાંબર લઈ એને સાફ કરી જમાઈના પગમાં પહેરાવવા લાગ્યા. દિકરીએ આ જોયું અને થયું-મારા પિતા એટલા મોટા રાજા અને મારા પતિની મોજડી સાફ કરી પગમાં પહેરાવતાં હોય તો મને હુક્કો ભરવામાં શું વાંધો ! એ સમજી ગઈ... લગ્ન મંડપમાં મા-બાપ જમાઈના કથાની ક્યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only ૫૭ www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy