SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પગ ધોઈ દિકરીને સમજ પાડે છે કે તારો બાપ ગમે તેટલો મોટો છે તોય આજે એના પગ ધોવે છે બેટા તું આ પગની સેવા કરજે. ઝધડો પાણાનો અમદાવાદમાં પાણી માટે બે સ્ત્રીઓ વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડામાં એક સ્ત્રીને એટલો બધો આઘાત લાગ્યો કે તેણે પોતાના ઘરે જઈને પોતાના ઉપર કેરોસીન છાંટીને બળી મરવાનો વિચાર કર્યો. એ વિચારને તેણે અમલમાં મૂક્યો.. આખું શરીર બળતું એવા બળતા શરીરે જ તે સ્ત્રી દોડતી પેલી સ્ત્રીને વળગી પડી. (જેની સાથે તેણે ઝઘડો કર્યો હતો) લોકો ભેગા થઈ ગયા. તેને છોડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. આ ત્રી બોલી : હું મરું અને આજે પણ મારતી જાઉં. અંતે બન્નેને છોડાવી હોસ્પીટલમાં દાખલ કરી ત્યાં બન્ને રીબાઈ રીબાઈને મરણ પામી. અમદાવાદમાં બનેલી આ સત્ય ઘટના છે. 92630000003030303030303 ૫૮ ૬ થાની કયારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy