SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ પાટીમાં ખોટા અક્ષરો) જયપુરના મહારાજાએ લાડકોડમાં ઉછેરેલી મા વિનાની પોતાની દિકરીને વળાવી. દિકરી પતિને ઘરે ગઈ. પતિએ કહ્યું : તમારે કશું જ કરવાનું નથી. આપણે ત્યાં ઘણાં નોકરો છે. ફકત એક જ કામ કરવાનું. હું - હોકાનો બંધાણી છું. મને જયારે હોકો પીવાની ઈચ્છા થાય. ત્યારે એ તૈયાર કરી આપવાનો. | રાજકન્યાનું મગજ ફરી ગયું... સમ્રાની પુત્રીને હોકો ભરવાનું કહેવાય ! એના પતિએ જવાબમાં કહ્યું : તમે સમાની પુત્રી જરૂર છો, પણ મારા તો પત્ની છો. અને આટલું કામ ન કુરો ? રાજ કન્યા તો પિયર જતી રહી . પિતાને વાત કરી. મહારાજા સમજી ગયા કે પુત્રીની જીવન પાટી. ખોટા અક્ષરો પડી ગયા છે. મા વિનાની પુત્રીને હું કાંઈ કહીશ તો દુ: ખી થશે. દિકરીએ હઠ પકડી તમારા જમાઈને બોલાવી ભરસભામાં અપમાન કરો તો જ હું જમીશ... પુત્રીની જીદ સામે પિતા લાચાર હતા. એણે જમાઈને કચેરીમાં બોલાવ્યા. ૫૬ ૬થાની યારી. લાગે પ્યારી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy