SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મૌન રાખીને જ તમને ઢીબી નાખીશ. એક દિવસ પાછો દરજણનો મિજાજ ગયો. તે ધોકો લઈને ટીબવા લાગી. જરા પણ બોલ્યા વગર ટીબવાનું ચાલુ રાખ્યું. દરજણને આ ફાવી ગયું. કારણ કે હવે ઢીબવાનું કામ ધ્યાનથી થતું હતું. દરજણ બરાબર ફટકારતી ગઈ અને દરજી હોંશિયાર તે માર ખાતા-ખાતાં મોટેથી દર બોલવા લાગ્યો. એ લેતી જા...રાંડ લેતી જા. મરદ જેવા મરદનું કહ્યું માનતી નથી ! તને તો મારી મારીને પાસરી કરી નાંખ્યું... માર તો પોતે ખાતો જાય પણ ઓ બાપ રે બોલવાને બદલે લે લેતી જા રાંડ... લેતી આ માર મારે દરજણ - દરજીને, પણ માર ખાતાં ખાતાં ય બહાદુરીભર્યા ઘાંટા દરજી પાડે. એવા અવાજો કરે કે પાડોશી એમ જ સમજે કે વાહ દર૬ ! બહાદુર લાગે છે. પોતાની સ્ત્રીને ધડાધડ ફટકારે છે. બૈરીને આમ જ કાબૂમાં રખાય... પડોશીઓમાં તો દરજીનાં વખાણ થવા લાગ્યા. સૌ કહેવા લાગ્યા કે મરદ તો આનું નામ....!... ૫૫ 6 યાની યારી તારો પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy