SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ - માથાનું મુંડળ...ગધેડા ભૂંઠે તે પર્વમાં..) બન જાતે કામાંધ, જબ ડે - મતિમાન / તબ યાર્દભ બનકર ભકતે, ભૂલ ભાલ નિજ ભાન // રાજા ભોજ અને કવિ કાલિદાસ બંને ધારા નગરીની એક વેશ્યાને ત્યાં જતા હતા. વેશ્યા ઘણી ચતુર હતી. તેણે એવી વ્યવસ્થા કરી હતી કે રાજા અને કવિ એક છે બીજાને ન મળી શકે. રાજા અને કવિ બંને આ વાત મનમાં સમજી ગયા. રાજાએ એક દિવસ વેશ્યાને કહ્યું : આજે જયારે કાલિદાસ અહીં આવે ત્યારે તેને કહેજે કે “ “તમે જો મને સાચા દિલથી ચાહતા હો તો મુંડન કરાવીને બતાવો.'', જયારે ક વિ આવ્યા ત્યારે વેશ્યાએ તેમને પ્રેમપૂર્વક આ વાત કરી. કવિ સમજી ગયા કે આ કામ રાજાનું જ છે. કવિએ મુંડન કરાવી દીધું. પછી કહ્યું કે જો તારી ઈચ્છા પૂર્ણ કરી. હવે જયારે રાજા અહીં આવે ત્યારે તેમને કહેજે કે “ “ગધડા બનીને બે ત્રણ વાર અવાજ કરી. રાજા ગધડા જેવા અવાજ કરે પછી જ પ્રસન્ન થજે.'' કથાની કયારી | લાખો પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy