SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ , મારી ભારતની માતાઓ પાસે અનાન કર્યા પછી બદલવા માટે કપડા પણ નથી ! આવી તો ભારતમાં લાખો બહેનો હશે ! જેની પાસે એક જ વસ્ત્ર છે. તો પછી હું ત્રણ ત્રણ કપડા શી રીતે પહેરી શકું ! આ પ્રસંગ પછી ગાંધીજીએ માત્ર લંગોટ પહેરવાનું વ્રત લીધું. તેમણે કહ્યું : જયાં સુધી ભારતની માતાઓના શરીર પૂરા ) કપડાંથી નહીં ૮ કાય ત્યાં સુધી મારે શરીર, ઢાંકવા આ એક લંગોટ જ પર્યાપ્ત છે. ગાંધીજી એ ત્યારથી લંગોટી લગાડી અને તે જીવનના અંત સુધી પહેરી.. / __ ( DJળતા મૈોં કા હૈ એક વ્યકિતએ બીજી વ્યકિતને કહ્યું : મને શુ ખબર કે તમે એટલા બધા દગાખોર હશો ! હું તો તમને ખૂબ સજજન સમજતો હતો. બીજાએ કહ્યું હું પણ તમને સજજન સમજતો હતો. પહેલાએ કહ્યું : તમારી સમજતો સાચી છે. પણ ભુલ તો મારીજ છે. તમે મને સજજન સમજો છો તે તમારી સમજ સાચી છે. પણ હું તમને સજજન સમજું છું તે જ મારી ભૂલ છે. ૬થાની યારી લા પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy