________________
પંથ ભૂલેલા જીવો જગમાં, રખડે આ સંસાર; સાચા સુખનો માર્ગ બતાવી, કરે ગુરૂ ઉદ્ધાર. ગુરૂ કહે જૈનધર્મનું મૂળ વિનય છે, વિનય વડો સંસાર;
ક્ષમાગુણ છે પ્રધાન તેમાં, ઉપશમરસ છે સાર ... ગુરૂ કહેઠ પરમાતમપદનાં અતિદુર્લભ, અંગ કહ્યાં છે ચાર; તેમાં પહેલું અંગ કહ્યું છે, માનવનો અવતાર. ગુરૂ કહેવ ધર્મશ્રવણ છે અંગ બીજું, ત્રીજું સમકિતસાર; શ્રદ્ધા શ્રી જિનવરવચનોની, ચોથું છે આચાર. ગુરૂ કહેવ એમશ્રીજિનવરદેવે ભાખ્યું, ઉત્તરાધ્યયન મોઝાર; નિત્યનિત્ય સખી દિલમાં ધારો, શાસ્રતણો એ સાર. ગુરૂ કહેવ એવા ગુરૂનાં ચરણકમળમાં, વંદું કોટિવાર; જંબૂ કહે જે ભવસાગરમાં, નાવ લગાવે પાર ... ગુરૂ કહેવ
૧૯ (જબ તુમ હી ચલે પરદેશ ...)
જિનશાસનના શિરતાજ, ગુરૂ મહાસ
મળિયાછેતારણહારા.
ભવભવસંતાપ નિવારે છે, ભવિજનનાં દિલડાં ઠારે છે; આપી ઉપદેશ રસાલા સુધા ઝરનારા ... મળિયા છે. જલ તત્ત્વપ્રીતિકર આપે છે, રગરગમાં શ્રદ્ધા વ્યાપે છે; પ્રગટાવી સમકિતદીપ હરે અંધારા ... મળિયા છે. સુણી શ્રોતાનાં દિલ ડોલે છે, વિવેકની ચક્ષુ ખોલે છે; આપે ભોજન પરમાન્નતણું સુખહિતકારા. મળિયા છે જિનવાણી શલાકા હાથ લહી, સંસાર અસાર સ્વરૂપ કહી; કરે અંજન વિમળાલોકતનું તિકારા... મળિયા છે– ગુરૂ જ્ઞાનગુણે ભરપુરા છે, સંયમ પાલનમાં શૂરા છે; કરે મોહસુભટનીસેનાના સંહારા ... મળિયા છે
Jain Education International
૧૩
ભાગ્ય અમારાં,
For Private & Personal Use Only
૨
3
૪
૫
૬
૭
૪
૫
૬
www.jainelibrary.org