________________
૩૦ ફિક્કી કકકકક ફૂલ-આમ સ્તકાલય જ્યોતિષી અને વૈમાનિક દેવોના પર્યાયો ભવનપતિ દેવોની સમાન છે. તેમાં તફાવત એ છે કે ભવનપતિ દેવો સ્થિતિથી ચૌટ્ટાણવડિયા છે અને જ્યોતિષી તથા વૈમાનિકદેવીસ્થિતિથી તિટ્ટાણવયિા છે, કારણ કે જ્યોતિષી દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ છે અને વૈમાનિક દેવોની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. એક પલ્યોપમ અને ૩૩ સાગરોપમ વચ્ચે સંખ્યાતગુણો જ તફાવત છે, અસંખ્યાતગુણો નથી, તેથી જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા હોય છે.
દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો, આ ૧૩ દંડકના જીવોમાં પણ અવગાહના, સ્થિતિ, વર્ણાદિ વીસ બોલ, નવ ઉપયોગ આ ૩૧ બોલના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૧૪૩=૯૩ આલાપક થાય છે. આ રીતે દેવતાના ૧૩ દંડકના કુલ ૯૩૮૧૩=૧૨૦૯ આલાપક થાય છે. અવગાહનાદિ અપેક્ષાએ જ્યોતિષી-વૈમાનિક દેવોના પર્યાયો - [દેવો દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે તેના પછી અવગાહનાદિ ક્રમ કોષ્ટક પ્રમાણે છે.]
જ્યોતિષી અવગાહનાથી| સ્થિતિથી વર્ણાદિથી | ઉપયોગથી વૈમાનિક–દેવ
(૨૦ બોલ) (િજ્ઞાન-દર્શનથી) | જઘન્ય અને તુલ્ય | તિટ્ટાણ૦ | છઠ્ઠાણ || ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન ઉત્કૃષ્ટ અવગાહના
૩ દર્શનમાં છઠ્ઠાણ મધ્યમ અવગાહના ચૌઠાણવડિયા | હિટ્ટાણા છઠ્ઠાણ ૯ ઉપયોગ છઠ્ઠાણ૦ જઘન્ય અને | ચૌઠાણવડિયા તુલ્ય છઠ્ઠાણo ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન ઉત્કૃષ્ટ સ્થિતિ
૩ દર્શનમાં છઠ્ઠાણ મધ્યમ સ્થિતિ ચૌઠાણવડિયા | તિટ્ટાણ૦ - છઠ્ઠાણ. ૯ ઉપયોગ છઠ્ઠાણ | જઘન્ય અને ચૌઠાણવડિયા | તિટ્ટાણ. સ્વસ્થાનથી તુલ્ય ઉપયોગ છઠ્ઠાણ ઉત્કૃષ્ટ વર્ણાદિ
શેષ ૧૯ બોલમાં
છઠ્ઠાણવડિયા મધ્યમ વર્ણાદિ | ચૌઠાણવડિયા | હિટ્ટાણ૦ | છઠ્ઠાણ ||૯ ઉપયોગ છઠ્ઠાણ૦) જઘન્ય અને ચૌહાણવડિયા | તિટ્ટાણા છઠ્ઠાણ સ્વસ્થાનમાં તુલ્ય, ઉત્કૃષ્ટ જ્ઞાન-દર્શન
શેષમાં છઠ્ઠાણવડિયા | મધ્યમ જ્ઞાનાદિ | ચૌઠાણવડિયા | તિટ્ટાણ૦ | છઠ્ઠાણ | છઠ્ઠાણવડિયા | પ્રશ્ન-૩ર : જઘન્યાદિ અવગાહનાવાળા સ્થાવર જીવોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org