________________
53255C3OS GP
-
-
૮ PCo56,875
CC CS
૨૦૦ પછી હિનદિ જિની ફૂલ-આ» સ્તકાલય દેવલોકોમાં જનારી અપરિગૃહીતા દેવીઓ – દેવલોક
જનારી દેવીઓ ત્રીજા દેવલોકમાં સૌધર્મકલ્પની સાધિક એક પલ્યોથ્થી ૧૦ પલ્યોની સ્થિતિવાળી ચોથા દેવલોકમાં | ઈશાનકલ્પની સાધિક એક પલ્યોન્થી ૧૫ પલ્યોની સ્થિતિવાળી પાંચમા દેવલોકમાં | સૌધર્મકલ્પની સાધિક ૧૦ થી ૨૦ પલ્યોપમની સ્થિતિવાળી છઠ્ઠા દેવલોકમાં | ઈશાનકલ્પની સાધિક ૧પ થી રપ પલ્યોપમની સ્થિતિવાળી સાતમા દેવલોકમાં | સૌધર્મકલ્પની સાધિક ૨૦ થી ૩૦ પલ્યોપમની સ્થિતિવાળી આઠમા દેવલોકમાં |
'Tઈશાનકલ્પની સાધિક૨૫ થી ૩પ પલ્યોપમની સ્થિતિવાળી નવમા દેવલોકના દેવો સૌધર્મકલ્પની સાધિક ૩૦ થી ૪૦ પલ્યોની સ્થિતિવાળી
દેવીઓનું ચિંતન કરે. દશમાદેવલોકમાં | ઈશાનકલ્પની સાધિક ૩પ થી ૪૫ પલ્યોનીં સ્થિતિવાળી
દેવીઓનું ચિંતન કરે અગિયારમા દેવલોકના સૌધર્મકલ્પની સાધિક૪૦ થી પ૦પલ્યોપમની સ્થિતિવાળી દેવો
દેવીઓનું ચિંતન કરે. બારમા દેવલોકના દેવ ઈશાનકલ્પની સાધિક ૪પ થી પપ પલ્યોપમની સ્થિતિવાળી
દેવીઓનું ચિંતન કરે. * આ સ્પષ્ટીકરણ વ્યાખ્યા ગ્રંથ પ્રમાણે આપેલ છે.
નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવોનું વેદ મોહનીય કર્મ ઉપશાંત હોવાથી તે દેવોને ભોગેચ્છા જાગૃત થતી નથી તેથી તે અપરિયારી કહેવાય છે. અલ્પબદુત્વ- (૧) સર્વથી થોડા અપરિચારકદેવો છે. (ર) તેનાથી મનપરિચારક દેવો સંખ્યાતગુણા છે. (૩) તેનાથી શબ્દ પરિચારકદેવો અસંખ્યાતગુણા છે. (૪) તેનાથી રૂપ પરિચારક દેવો અસંખ્યાતગુણા છે. (૫) તેનાથી સ્પર્શ પરિચારક દેવો અસંખ્યાતગુણા છે અને () તેનાથી કાયપરિચારકદેવો અસંખ્યાતગુણા છે.
: * * * * *
* *
* * * * *
*
[૨૫] કેવળી સરકવાતો |
શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૩ી) પ્રશ્ન-૧ઃ કેવળી સમુઘાત કોને કહેવાય? ઉત્તર– કેવળી ભગવાન જે સમુદ્યાત કરે, તે કેવળી સમુદ્દઘાત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org