SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ -૨૬૪ ૨ સમરું પલપલ વત નામ અંતે સંલેખના કરી, આલોયણા દ્વારા આત્મશુદ્ધિ સાધી, ગુરૂમુખે મહાવ્રતો ઉચ્ચરી, સર્વ જીવલોકની ક્ષમાપના કરી, એક પર્વતની નિરવદ્ય શિલા ઉપર તેમણે અણસણ વત ગ્રહ્યું છે માસના એ અણસણ દરમિયાન સતત શુભ ધ્યાનમાં ચિત્ત પરોવી, સમાધિ સાધતાં સાધતાં તેઓ કાળધર્મ પામ્યા, અને ત્યાંથી નીકળીને તેમનો પુય-આત્મા, પ્રાણતકલ્પ - દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy