________________
સર્વમાન્ય ધર્મ (ચોપાઈ)
ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને
હિતકાર.
ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો ચા સમાન; અભયદાન સાથે સંતોષ, વો પ્રાણીને, દળવા દોષ.
સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ.
દુભાય,
પુષ્પપાંખડી જયાં જિનવરની ત્યાં નહિ આજ્ઞાય;
સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. Jain Education Internatiohar Private Personal Use Onlywwશ્રીરાજદનાઉ