SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ બા. નિમેળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ઘર્મરૂપ જાણી, ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વે’મથી.” ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કથું જન કામનું; ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના એકય નહીં, ધર્મ ધામ રામનું, ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં; ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું ? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. ૫ ઘર્મ વિના ધન ધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં, ધિક્કતા ધરાય છે; ધર્મ વિના ધીમંતની, ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું ધૈર્ય, ધૂમ થે ધમાય છે; ધર્મ વિના ધરાધર, ધુતાશે ન ધામધૂમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગ ઢંગે ધાય છે; ધારો ધારો ધવળ, સુધર્મની ધુરંધરતા, ધન્ય ધન્ય! ધામે ધામે, ધર્મથી ધરાય છે. જે Jain Education Internatiofar Private &qesonal Use Onlyww.jasthatin die op de
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy