________________
શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મક ઉદ્યાન હો. રાગદ્વેષસે રહિત પરમ પુનિત નિત્ય, ગુનસે ખચિત ચિત્ત, સજજન સમાન હો, રાયચંદ ધૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધમાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો.
(શાર્દૂલવિક્રીડિત) માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ઘોરી ઘર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ શૈર્ય ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટી કરું વંદના.
કાળ કોઈને નહીં મૂકે
(હરિગીત) મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧ Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org
" શીરાજવંદના