________________
શ્રી શાંતિનાથ ભગવાન
(સ્તુતિ) પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું, છતાં બાળપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજયા મહા શાંતિ આનંદ ધામે.
.........(અપૂર્ણ)
મુનિને પ્રણામ
- (મનહર છંદ) શાંતિકે સાગર અર, નીતિકે નાગર નેક,
દયાકે આગર જ્ઞાન, ધ્યાનકે નિધાન હો; Jain Education Internatiofar Privatea Personal Use Onlywengibycie oring