SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેવૂરની વાણી (મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોલચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. (ગરરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.) ૧ (વસંતતિલકા વૃત્ત) સંસારમાં મન અરે કયમ મોહ પામે? વૈરાગ્યમાં ઝટ પડયે ગતિ એ જ જામે; માયા અહો ગર્ણી લહે દિલ આપ આવી, “આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી” - - - Jain Education Internatio falr Private onal Use Only /w.jainelibrary.org શ્રાવદળા
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy