SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. મંગળાચરણ અહો શ્રી સત્ પુરુષકે વચનામૃતમ્ જગહિતકરમ્, મુદ્રા અરુ સમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસેં નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક, સકલ સદ્ગુણ કોષ હૈ. સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણમ્; અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ. સહજાત્મ સહજાનંદ આનંદધન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ; ગુરુ ભક્તિસેં લહો તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ-પરહિતકારણમ, જ્યવંત શ્રી જિનરાજ-વાણી કરું તાસ ઉચ્ચારણમ્ ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સદ્બે, શ્રી રત્નત્રયની એક્યતા લહી સહી સો નિજ પદ લહે. Jain Education Internationalr Private & Personal Use Onlywwglasorg
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy