________________
દેરાસરમાંથી નિકળતી વખતની
åll.
ભગવાન સમુખ મુખ રાખીને ભગવાનને પીઠ ન થાય તે રીતે એક બાજુથી નીકળવું. ભગવાનને ઝુકતા મૃકતા અને કોઈપણ સાથે અથડામણ ન થાય તે રીતે મૌતપૂર્વક બહાર નીકળવું. ભગવાનની દ્રવ્ય-ભાવ પૂજામાં આનંદની સાથે તથા પાપા સ્થાયભૂત ઘરમાં જવું પડે છે, એના ખે સાથે પરમાત્માને દિલમાં ધારણ કરીને ધીરે ધીરે દેરાસરમાંથી બહાર જવું. વિધિપૂર્વક ધીરેથી એકવખત ઘંટનાદ કરવો. શક્તિઅનુસાર રકમ ભંડારમાં પૂરીને જવું. બહાર પગ મુકતી વખતે “આવર્સીટી આવસ્યહી આવત્સરી” બોલવી.
છેલ્લે મૂળનાયક ભગવાનનો ૧ર, ર૧, કે રાણ વાર જાપ કરવો જેમકે “શ્રી ઋષમવાય નમ:' નજર ભગવાનની આંખ સામે રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org