________________
...
દેરાસરમાંથી નિકળતી વખતે
અવધિ.
* ભગવાનને પીઠ કરીને બહાર
નીકળવું. નીકળવું. ભગવાન સમુખ અથવા અન્યત્ર મુખ રાખીને ઉંધા પગે જતી વખતે બેધ્યાનથી પાટલા વગેરે કે અન્ય વ્યક્તિની સાથે અથડાવું અથવા થાંભલા સાથે ટક્કર લાગવી. વાતો કરતા કરતા બહાર જવું. હાશ ! હવે છૂટ્યા આવી ભાવનાથી
નીકળવું. * ઘંટનાદ કર્યા વગર બહાર જવું અને
રકમ ભારમાં પૂર્યા વગર જવું. So કિ x બહાર પગ મૂકતી વખતે “આવ
સ્ત્રી આવસ્યહી આવર્સીટી” બોલવી નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org