________________
તેરે ગુણોંકી જવું જપમાલા, અહનિશ પાપ દઉં. જિન. ૩ મેરે મનકી તુમ સબ જાણો, કયા મુખ બહોત કહું. જિન. ૪ો કહે જસવિજય કરો હું સાહિબ, જયું ભવદુઃખ ન લહુ. જિનાપા (હાથ જોડીને)
જય વીયરાય:- જય વીયરાય જગગુરુ, હોઉ મમં તુહ પભાવઓ ભયવી ભવનિāઓ મગ્ગાણુસારિયા ઇઠફલસિદ્ધિ l/૧// લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઓ પરત્થકરણ ચ, સુહગુરુજોગો તન્વયણસેવણા આભવમખંડા //// વારિજ્જઈ જઈ વિ નિઆણબંધણું વીસરાય ! તુહ સમએ; તહવિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હ ચલનાણllall દુખખઓ કમ્મખઓ, સમાહિમરણ ચ બોહિલાભો અ; સંપજઉ મહ એએ, તુહ નાહ ! પણામકરણેણં //૪ સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણે, પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસન Iીપી (ઊભા થવું)
અરિહંતચેઇઆણે :- અરિહંતચેઇઆણ કરેમિ કાઉસ્સગ્ગ ||૧|| વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ બોકિલાભવત્તિયાએ, નિરુવસગ્ગવત્તિયાએ /રો સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ fall (પછી “અન્નત્થસૂત્ર'' બોલવું. પછી એક નવકારનો કાઉસ્સગ્ન કરીને નમોહં બોલી થોય બોલવી. પછી ખમાસમણું આપવું.)
થોય-સ્તુતિ જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવર ને સ્તવે, તે જીભ ને પણ ધન્ય છે ( પીએ મુદા વાણી સુધા, તે કર્ણયુગ ને ધન્ય છે
તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદય ને પણ ધન્ય છે ! પછીક્ષિાદાનની આંખ સામે આંખ મિigવી, અનિમેષ નજરે બે મીનીટ બેસી રહો...