________________
નમણજલ (પ્રક્ષાલજલ) લગાડવામાં અવધિ
તમણલના કટોરામાં પાંચે આંગળીઓ ડુબાવીને તમણ લેવું અને પેટ પર વિલેપન કરવું.
Janucation International
X
(
X શરીરતા મન ફાવે તે સ્થાન ઉપર લગાડવું.
× તેમણજલતે જમીન ઉપર ઢોળવું કે ઢળી વું.
NOTE : પૂજા કર્યા પછી તથા નમણજલ લગાવ્યા પછી હાથધોવા જરૂરી છે.
ચંદન, કેસર, નમણજણનો
જરા પણ અંશ પોતાની આંગળી હથેલી કે નખ વગેરેમાં
રહેવો જોઈએ નહીં.
નખ વગેરેમાં રહેલા તે ચંદન આદિનો એક અંશ પણ ભોજન વખતે
મુખમાં જાય તો દેવઢ઼વ્ય ભક્ષણનું મહા પાપ લાગે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org