SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કાઉસ્સગ્ગ કરવામાં અધિ × બેસીને કાઉસ્સગ્ગ કરવો. × દિવાલ, ભંડાર, થાંભલો વગેરે ના ટેકે ઊભા રહેવું. × કાઉસ્સગમાં વાતો કરવી. × હોઠ તે ફફડાવતા અથવા જોર થી તવકાર બોલીને કાઉસ્સગ્ગ કરવો. × કાઉસ્સગ્ગમાં વાંકા /ચૂંકા કે પગને લાંબા કરીને ઊભા રહેવું. × કાઉસ્સગ્ગમાં આમ / તેમ જોવું કે હસ્યા કરવું. × ‘‘તમો રત્ સિદ્ધચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યમ્' આ રીતે બિલકુલ અશુદ્ધ પાઠ બોલીનેે થોય-સ્તુતિ ખોલવી. X સ્તુતિ (થોય) પછી એક ખમાસમણું આપ્યા વિના જતા રહેવું. × પચ્ચક્ખાણ લેવું નહીં. Ep × ચોખા, ફળ તૈવેદ્ય, પાટલો વગેરે યોગ્ય સ્થાને મૂકવા નહીં. Jain Education International For Private & Personal U www.iime prery.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy