________________
| કાઉસ્સગ્ન કરવાની ઈos
/ ઉભા થઈને કાઉસ્સગ કરવો. કોઈ પણ
સાધનો ટેકો લેવો નહીં. હોઠ ને બંધ રાખીને મનમાં તવકારનો કાઉસ્સગ કરવો (જો ઈરિયાવસિયતો કાઉસ્સગ્ન હોય તો કાઉસ્સગમાં લોગસ્સ સૂત્ર ચિંતવવું.) ઉપરના ફોટામાં બતાવેલ કાઉસગ્ગ /જિત મુદ્રામાં ઉભા રહીને કાઉસ્સગ્ન કરવો. કાઉસ્સગ વખતે ભગવાન સામે અથવા આપણી સિા ઉપર દૃષ્ટિ રાખવી. થોય બોલતા પહેલાં “મોડર્સત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુઓઃ” આ રીતે શુદ્ધ પાઠ બોલી પછી જ સ્તુતિ-થોય બોલવી. (બહેનોએ મોડર્ટ સૂત્ર બોલવું નહીં.) મૂલનાયક ભગવાનની અથવા કોઈપણ ભાવવાહી થાય બોલવી, પછી એક ખમાસમણું આપવું. પચ્ચખાણ લેવાનું હોય સ્તુતિ-થોય પછી એક ખમાસમણું આપવું અને ઈચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચખાણ કરાવશોજી આ પ્રમાણે આદેશ માંગી પચ્ચખાણ કરવું.
પછી ફરી એક ખમાસમણું આપવું. ૪ ચોખા, ફળ, નૈવેદ્ય, પાટલો વગેરે યોગ્ય
સ્થાને મૂકી દેવા.
Jain Educationalernation
Private & Personal Use Only
www.jainelibrary.org