SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ _ પુષ્પ પૂજમાં અofછે. श्रीऋषभदेव भगवान x સુગંધ રહિત, વાસી, તુચ્છ તથા પ્લાસ્ટિકના ફૂલો ચઢાવવા. * ભગવાનની શોભા બગડી જાય અર્થાત્ મુખ આદિ અંગો ઢંકાઈ જાય તે રીતે ફૂલો ચઢાવવા. * નીચે પડેલાં, પગમાં કચરાયેલાં, તથા ગઈ કાલે ભગવાનને ચઢાવેલા ફૂલો ચઢાવવા. ફૂલોની પાંખડીઓ તોડીને કૂલપૂજા કરવી. * ફૂલોને હાથમાં રાખવા અને દબાવવા. x સોઈથી વીંધીને બનાવેલી ફૂલની માલા ચઢાવવી. * એક ભગવાનને ચઢાવેલા ફૂલો ઊઠાવીને બીજા ભગવાનને ચઢાવવા. ભગવાનને ફૂલોથી એ રીતે ઢાંકી દેવા કે જેનાથી બીજાને પૂજા દર્શનમાં તકલીફ પડે. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy