________________
પુષ્પ પૂજની વિઇ
૪ સુગંધિત, સ્વચ્છ, ઉત્તમ અને તાજાં ફૂલો ચઢાવવા. જે ભગવાનની શોભા વધે તે રીતે ફૂલો ચઢાવવા.
નીચે નહીં પડેલાં, પગમાં નહીં કચરાયેલા, ભગવાનને નહીં ચઢાવેલા
ફૂલો ચઢાવવા. જે અખંડિત કુલો ચઢાવવા...પાંખડી વગેરેaોડી ને ચઢાવવી નહીં.
ફૂલોને થાળીમાં રાખવા. હાથથી ગુંથેલી ફૂલમાળા ચઢાવવી. ચઢાવેલા ફૂલો ઉતારીને ફરી ચઢાવવા નહીં. ઘણા ફૂલોને કારણે પૂજામાં તકલીફ પડતી હોય, તો પહેલાં પૂરી
સાવધાની થી ફૂલો થાયીમાં ઉતારી લેવા અને પૂજા પછી પુનઃ ઉચિત Jain E&PR12 MRU SL. For Private & Personal Use Only www.jainelibrary.org