________________
..ભગવાનની ચૂંદન પૂજાની
(4ોધ.
૪ બગાસું વગેરે ખાધા વગર મૌતથી પૂજા કરવી. જ પૂજા કરવાની આંગળીને છોડીને આપણા શરીરના કોઈપણ અંગતો તથા
આપણા કપડાનો સ્પર્શ ભગવાનને થવા દેવો નહીં. મુખકોશ બરાબર વાક સુધી બાંધવો અને થુંકવગેરે ઉડવા દેવું નહીં. તવાંગી પૂજામાટે પ્રત્યેકઅંગની પૂજા કરતી વખતે વાટકીમાંથી અનામિકા અંગુલીથી ચંદન લેવું (કુલ તેર વાર) તવાંગી પૂજા પરમાત્માના તેર સ્થાન ઉપર કરવાની છે. તવાંગની પૂજા કમપૂર્વક કરવી. પૂજા કરતી વખતે કોઈપણ સ્તોત્ર, દુહા આદિ બોલવા નહીં. પહેલાં એક એક અંગનો પૂજાનો દુહો મનમાં બોલી ભાવિત થઈ પછી તે તે અંગની પૂજા કરવી.
અંગુઠાઉપર એક વાર પૂજા કરવી. ચંદનની ધારા વહેતે ઉચિત નથી. ૪ શાંતિથી તથા ધીરેથી ભાવપૂર્વક પૂજા કરવી.
પુરુષોએ પ્રભુની જમણી બાજુ અને બહેનોએ પ્રભુની રાબી બાજુ ઊભા રહીને પૂજા કરવી. લાઈનમાં ઊભા રહીને આપણો નંબર આવે ત્યારે પૂજા કરવા ગભારામાં જવું.
પૂજા કરતી વખતે ફક્ત ભગવાનની સમક્ષ જોવું. ૪ દેરાસરનું ચંદન લેવાનું હોય, તો ઉચિત માત્રામાં લેવું. ૪ ભગવાનની, સિદ્ધચકની, ગણધરની અને દેવ-દેવીની આ કમથી પૂજા કરવી. ૪ ગુરુ,દેવ-દેવીની પૂજામાં ઉપયોગમાં લીધેલા ચંદનથી પ્રભુની પૂજા કરવી નહીં. ૪ અષ્ટમંગલની પૂજા કરવી નહીં પરન્તુ... ચોખા આદિથી તેનું આલેખન કરવું
અથવા પ્રભુજી સમક્ષ માંગલિક રૂપમાં રાખવી. ૪ શ્રીવત્સ, લંછન, હથેલી અથવા બીજી આંગળીઓની પૂજા કરવી નહીં. NOTE:પરિકમાં રહેલા દેવ-દેવી વગેરેની પૂજા કરવાની નથી. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org