SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ૯૫ અઢારસે નેવ્યાસી અક્ષયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાયો; પંડિત વીરવિજય પદ્માવતી, વાંછિત દાય સહાયો રે. શંખેશ્વર૦ ૫ (આ આઠ પૂજા ભણાવ્યા પછી લુણ ઉતારવું. ત્યારબાદ આરતીમંગલદીવો ઉતારવો. ત્યારબાદ શાન્તિકલશ કરી ચૈત્યવંદન કરવું. મોઢે ન આવડતું હોય તો સ્નાત્ર પૂજાના છેડે પૃષ્ઠ ૪૩ થી ૪૭માં આપેલ છે ત્યાંથી જોઈને કરવું.) સંવત-૧૮૮૯ ના વર્ષમાં અક્ષયતૃતીયાના દિવસે મેં અક્ષય એવું પુણ્ય ઉપાર્જન કર્યું. પંડિત વીરવિજયજી કહે છે કે- આ કાર્યમાં પદ્માવતીદેવી કે જે વાંછિત આપનારી છે તેણે મને સહાય કરી છે.પ. પંડિત વીરવિજયજીકૃત શ્રી પાર્શ્વનાથ પ્રભુની પંચકલ્યાણક પૂજા સાથે સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy