SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ શ્રી પૂજા સંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર ભોગી પદાલોકનતોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વ . ૧. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતામ્ યજામહે સ્વાહા. જન્મકલ્યાણકે ચોથી જળપૂજા દુહો ચલિતાસન સોહમપતિ, રચી વૈમાન વિશાળ; પ્રભુ જન્મોત્સવ કારણે, આવતા તત્કાળ. ૧. ઢાળ ચોથી હવે શક્ર સુઘોષા વજાવે, દેવ દેવી સર્વ મિલાવે; કરે પાલક સુર અભિધાન, તેણે પાલક નામે વિમાન. ૧. વે છે. દુહાનો અર્થ- પ્રભુજન્મસમયે સૌધર્મેન્દ્રનું આસન ચલાયમાન થયું, તેથી વિશાળ વિમાન રચી પ્રભુનો જન્મોત્સવ કરવા તરત જ આવે છે. ઢાળનો અર્થ-પ્રભુનો જન્મ થયેલો જાણી ઇંદ્ર હરિણગમેલી દેવ પાસે સુઘોષા ઘંટા વગડાવે છે. તે સાંભળી સર્વ દેવ-દેવીઓ એકઠા થાય છે. પછી પાલક નામના દેવ પાસે પાલક નામનું એક લાખ યોજનનું વિમાન કરાવે છે. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy