________________
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ઈણ રાતે ઘર ઘર ઉત્સવસે,
સુખિયા જગમેં નરનારી. સખી! ૨. ઉત્તમ ગ્રહ વિશાખા યોગે,
જમ્યા પ્રભુજી જયકારી રે; સખી સાતે નરકે થયા અજવાળાં,
થાવરને પણ સુખકારી રે. સખીવ! ૩. માતા નમી આઠે દિકકુમારી,
અધોલોકની વસનારી રે, સખી ! સૂતિઘર ઇશાને કરતી,
કરીએ. ક્રીડાવિલાસથી ભરેલા પોષ માસની વદિ-૧૦ (ગુજરાતી માગશર વદ-૧૦ની) રાત્રિ રઢીયાળી-સુંદર છે. ૧.
આ રાત્રિએ વનમાં રહેનારા પશુ-પંખીઓ પણ સમકાળે સુખ અનુભવતા હતા, ઘરે ઘરે ઉત્સવો થઈ રહ્યા હતા. જગતમાં સ્ત્રી-પુરુષો સુખ અનુભવતા હતા. ૨. - જે સમયે સર્વગ્રહો ઉચ્ચસ્થાને આવેલ હતા તે વખતે વિશાખા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ હતો. એ સમયે જયવંત એવા પ્રભુજીનો જન્મ થયો. આ સમયે સાતે નરકમાં પણ પ્રકાશ થયો. સ્થાવર જીવોને પણ ક્ષણભર સુખ થયું. ૩.
' પ્રભુના જન્મ સમયે પ૬ દિકકુમારિકાઓ આવે છે. તેમાં પ્રથમ અધોલોકમાં વસનારી આઠ દિકકુમારિકા પ્રભુ સહિત માતાને નમી એક યોજન સુધીમાં અશુચિને દૂર કરી ઇશાન ખુણામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org