________________
સ્નાત્ર પૂજા સાર્થ
૫૫
જિનવર જાયા, સુર હુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિ રાજિ ચિત્ત વિરાજી, વિલોકિત વ્રત લીએ. (પછી ખમાસમણ દેવું.) ખમાસમણો,વંદિઉં જાવણિજ્જાએ
ઇચ્છામિ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ. [ ચૈત્યવંદન વિધિ સમાપ્ત ]
તેનો વિશેષ પ્રકારે અર્થ દ્ર મહારાજા કહે છે. શ્રી જિનેશ્વરનો જન્મ થયો ત્યારે દેવોએ મળીને તેમને હુલરાવ્યા. યૌવનવય પામ્યા ત્યારે સ્ત્રીઓને પ્રિય થયા. શ્રી નેમિનાથ અને રાજીમતિના વૈરાગ્યપ્રાપ્તિના ચિત્રો જોઇ વ્રત અંગીકાર કરે છે. ૧.
Jain Education International
સ્નાત્ર પૂજા સમાસ.
5
For Private & Personal Use Only
www.jainelibrary.org