SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી પૂજા સંગ્રહ સાથે અવિરાહિઓ, હુજજ મે કાઉસ્સગો. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ, તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. [હવે કાઉસ્સગ્ગ આકારે ઉભા રહી મનમાં એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. તે નીચે પ્રમાણે.] નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો વિઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. (કાઉસ્સગ્ગ પારી નીચે પ્રમાણે નમોહત્ કહી એક થોય કહેવી.) નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:. થોય પાસ જિગંદા વામાનંદા, જબ ગરબે ફણી, સુપના દેખે અર્થ વિશેષ, કહે મઘવા મળી; તથા બીજા પણ આગારોથી મારો કાયોત્સર્ગ અખંડિત અને અવિરાધિત થાઓ. (ક્યાં સુધી ?). જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા વડે ન પાછું ત્યાં સુધી પોતાની કાયાને સ્થાન વડે, મૌન રહેવા વડે અને ધ્યાન કરવા વડે (પાપક્રિયાથી) વોસિરાવું છું. થોયનો અર્થ- વામામાતાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ભગવંત જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ ગર્ભના પ્રભાવથી અંધારી રાત્રિએ પોતાની પાસે જતા સર્પને જોયો હતો. માતા ચૌદ સ્વપ્રોને જાએ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy