________________
સ્નાત્ર પૂજા સાથે
પ૩ અરિહંત ચેઇઆણે સૂત્ર અરિહંત ચેઇઆણં, કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સકારવરિઆએ, સમ્માણવત્તિઓએ, બોહિલાભવરિઆએ નિવસગ્ગવરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ.
અન્નત્ય સૂત્ર અશW ઊસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઇએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગસચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિદ્ધિસંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં, અભગો
અરિહંત ચેઇઆણંનો અર્થ- અરિહંત ભગવાનની પ્રતિમાઓના વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે અને સન્માન નિમિત્તે તેમજ બોધિલાભના નિમિત્તે અને મોક્ષ પ્રાપ્તિ માટે વધતી જતી શ્રદ્ધા વડે, વધતી જતી સમજણ વડે, વધતી જતી ચિત્તની સ્વસ્થતા વડે, વધતી જતી ધારણા વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે હું કાયોત્સર્ગ કરું છું.
અન્નત્થ સૂત્રનો અર્થ- શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વાછૂટ થવાથી, ભ્રમરી આવવાથી, પિત્તને લીધે મૂર્છા આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફુરણ થવાથી, સૂક્ષ્મ રીતે શ્લેષ્મનો સંચાર થવાથી, સૂક્ષ્મ રીતે દૃષ્ટિનો સંચાર થવાથી, ઉપર કહ્યા તે આગારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org