________________
૪૭
સ્નાત્ર પૂજા સાથે
ૐ ગ્રહાશ્ચંદ્રસૂર્યાગારકબુધ-બૃહસ્પતિ-શુક્રશનૈશ્ચરરાહુકેતુસહિતાઃ સલોકપાલાઃ સોમ-યમ-વરુણ-કૂબેર-વાસવાદિત્ય-સ્કંદવિનાયકોપેતા યે ચાન્ડેડપિ ગ્રામનગરક્ષેત્ર-દેવતાદયસ્ત સર્વે પ્રીયંતાં પ્રયત્તામ્ અક્ષણકોશકોષ્ઠાગારા-નરપતયશ્ચ ભવંતુ સ્વાહા.
ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહ-સ્વજન-સંબંધિબંધુવર્ગ-સહિતાઃ નિત્ય ચામોદપ્રમોદકારિણઃ અસ્પ્રિંશ ભૂમંડલ આયતન નિવાસિ સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગોપસર્ગવ્યાધિ-દુઃખ-દુર્ભિક્ષદૌર્મનસ્યોપશમનાય શાંતિર્ભવતુ.
ૐ ચન્દ્ર, સૂર્ય, મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહો, લોકપાલો-તે સોમ, યમ, વરુણ અને કુબેર, તેમજ ઇન્દ્ર, સૂર્ય કાર્તિકેય, ગણપતિ વગેરે દેવો તથા ગ્રામદેવતા, નગરદેવતા, ક્ષેત્રદેવતા વગેરે બીજા પણ જે દેવો હોય તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ અને રાજાઓ અક્ષય કોશ-કોઠારવાળા થાઓ. સ્વાહા.
ૐ તમે પુત્ર પુત્રી), મિત્ર, ભાઈ (બહેન), ભાર્યા, સુદ જ્ઞાતીલા, સ્નેહીજનો અને સગાંવહાલાં સહિત આનંદપ્રમોદ કરનારા થાઓ. વળી આ ભૂમંડલમાં પોતાના સ્થાનમાં રહેલા સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓના રોગ, ઉપસર્ગ વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને વિષાદના ' ઉપશમન દ્વારા શાંતિ થાઓ.
૩ૐ તમને તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ, ઋદ્ધિ મળો, વૃદ્ધિ મળો, માંગલ્યની પ્રપ્તિ થાઓ અને તમારો નિરંતર અભ્યદય થાઓ. તમારા ઉત્પન્ન થયેલાં પાપકર્મો નાશ પામો. ભયો શાંત થાઓ. તેમ જ તમારા શત્રુઓ વિમુખ થાઓ. સ્વાહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org