SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી પૂજા સંગ્રહ સાથે ૐ મુનયો મુનિપ્રવરા રિયુવિજયદુર્ભિક્ષકાંતારેષ દુર્ગમાર્ગેષ રક્ષતુ વો નિત્ય સ્વાહા. 35 હૃી શ્રી શ્રુતિ-મતિ -કીર્તિ કાંતિ બુદ્ધિ-લક્ષ્મી-મેધાવિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષુ સુગૃહીતનામાનો જયંતુ તે જિનેંદ્રાઃ. ૐ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજશૃંખલા-વજાંકુશ-અપ્રતિચક્રાપુરુષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાંધારી-સર્વાત્રા-મહાજ્વાલામાનવી-વૈરુટ્યા-અચ્છમા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રહંતુ વો નિત્યં સ્વાહા. ૐ આચાર્યોપાધ્યાયપ્રસૃતિચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. 3ૐ શત્રુવડે કરવામાં આવતા વિજ્યપ્રસંગે, દુષ્કાલમાં ગહન અટવીમાં તથા વિકટ માર્ગો ઓળંગવાના પ્રસંગે મુનિઓમાં શ્રેષ્ઠ એવા મુનિઓ તમારું નિત્ય રક્ષણ કરો. સ્વાહા. ૐ શ્રી, હી, ધૃતિ, મતિ, કીર્તિ, કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ નવસ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં, યોગના પ્રવેશમાં તેમજ મંત્રજપના નિવેશનમાં જેમનાં નામોનું આદરપૂર્વક ઉચ્ચારણ કરાય છે, તે જિનવરો જય પામ-સાન્નિધ્ય કરનારા થાઓ. - ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજકુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્જાસ્ત્રવાળી મહાજવાલા, માનવી, વૈરુટ્યા, અચ્છા, માનસી અને મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ તમારું રક્ષણ કરો. સ્વાહા. ૐ આચાર્ય, ઉપાધ્યાય વગેરે પ્રમણપ્રધાન ચાર પ્રકારના શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy