________________
મીસ્તાલીશ આગમની પૂજા
(૧૦)
વાજાં વાગી રે વાજાં વાગીઆં;
વાજાં વાગ્યાં દેરાસર દરબાર, મોહન વાજાં વાગીઆં. ૧. સૌ સંઘને હરખ ન માય, મોહન વાજાં વાગીઆં. ૨ મારે હૈયે ને હરખ ન માય, મોહન વાજાં વાગીઆં. ૩
(૧૧)
આતો લાખેણી આંગી કહેવાય, શોભે જિનવરજી, શુદ્ધ કેસર કસ્તુરી મહેંકાય, શોભે જિનવરજી, પુષ્પપાંખો પ્રસરેલી તે સુંદર સોહાય, શોભે જિનવરજી. આ તો૦ ૧
નિર્મલ નિર્મલ રહે,
ભક્તિ
વહે;
ભાવ અંતરના દર્શનથી દેખીને અંતરપટ
મૂર્તિ
જાણે જ્યોતિમાં જ્યોતિ મિલાય, શોભે જિનવરજી. આ તો૦ ૨
જ્ઞાન ઉપજે છે ભક્તિની ઓથે રહી, જ્યોતિ પ્રગટે છે. આત્માની શક્તિ ગ્રહી; ચંદુ વિનંતિ ધ્યાને લેવાય, શોભે જિનવરજી. આ તો૦ ૩
(૧૨)
આજ મારે ઘેર, થાય લીલા લહેર;
મહાવીર પધારે મારે આંગણેજી. આજ ૦
૩૦૩
મેં તો કુમકુમના સાથીયા કાઢિયા, મેં તો ઘર ગોખે દીવડા માંડીયા, મહાવીર પ્રભુને ઓવારણેજી. આજ ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org