________________
૩૦૨
શ્રી પૂજા સંગ્રહ સાથે
(૮)
વાજાં વાગે તાલી વાગે, ડાંડીઆ વાગે , આ પૂજા સાંભળવી હોય તો, ગરબડ કરશો નહિ બેન્ડ વાગે વાજાં વાગે, કાંસા વાગે સઈ, આ પૂજા સાંભળવી હોય તો, ગરબડ કરશો નહિ. ૧. દર્શન કરજો પૂજા કરજો, નવકારશી કરજો સઈ શુદ્ધ આચાર જાળવવા હોય તો, વ્યાખ્યાન ભૂલશો નહિ. ૨. દાન દેજો શિયળ પાળજો, તપસ્યા કરજો સઇ; શ્રાવકપણે જાળવવું હોય તો, રાત્રે જમશો નહિ. ૩.
(૯) અવસર આવા નહીં મળે (૨) તમે લાભ સવાયા લેજો. ઘડી ઘડીઅવસર નહીંમળે(૨)મનની મનમાં રહી જશે(૨)
તમે લાભ સવાયા લેજો. ફરીથી મળશે નાણું, પણ નહીં મળે આ ટાણું;
અવસર આવા નહીં મળે. પાલીતાણા નગરે શ્રી આદિનાથ બિરાજે, અવસર આવા) ફરીથી મળશે માયા, પણ નહિ મળે આ કાયા;
અવસર આવા નહિ મળે. જૈન ભાઇઓ આજે, સહુ ભવજલ તરવા કાજે;
અવસર આવા નહીં મળે.
અવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org