________________
૩૦૪
શ્રી પૂજા સંગ્રહ સાથે (૧૩) ભલું થયું ને અમે જિનગુણ ગાયા,
રસનાનો રસ પીધો રે. ભલું છે રાવણરાયે નાટક કીધું.
અષ્ટાપદગિરિ ઉપર રે. ભલું છે થઇ થઇ નાચ કરે મારા વહાલા,
તીર્થકરપદ બાંધ્યું રે. ભલુંo થાળ ભરી ભરી મોતીડે વધાવો,
પ્રભુજીને કુલડે વધાવો રે. ભલુ) દેવચંદ્ર કહે મારા મનના,
સકળ મનોરથ સિધ્યા રે. ભલું એ પૂજા જે ભણે ભણાવે,
તસ ઘર મંગળ હોજો રે ભલુંo
(૪૪)
જિન-વધાઈ દીનાનાથની બધાઈ બાજે છે, મારા પ્રભુની બધાઈ બાજે છે; શરણાઈ સુર નોબત બાજે, ઓર ઘનનનન ગાજે છે. મારા૦ ૧. ઇંદ્રાણી મિલ મંગલ ગાવે, મોતીયોના ચોક પૂરાવે છે. મારા૦ ૨. સેવક પ્રભુજીસે અરજ કરત હૈ, ચરણોની સેવા પ્યારી લાગે છે. મારા૦ ૩.
પૂજા સંગ્રહ સાથે સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org