________________
પીસ્તાલીશ આગમની પૂજા
૨૭૩ પુફિયા નામે ઉપાંગ છે દશમું, વળી પુફચૂલિયા જાણજી; બારમું વહિદશા એ સઘળે, દશ અધ્યયન પ્રમાણજી.
કેતકી) ૩ ગીતારથ મુખ અમી ઝરતું, આગમ લાગ્યું મીઠ જી; દૂર થઇ લોકસન્ના છારી, તવ પ્રભુ દર્શન દીઠ જી.
- કેતકી૪ દર્શનથી જો દર્શન પ્રગટે, વિઘટે ભવજળ પૂર જી, ભાવકુટુંબમેં મંદિર મહાલું, શ્રી શુભવીર હજાર જી.
કેતકી) ૫
ગયા તેનું વર્ણન આવે છે.) નવમા ઉપાંગ કલ્પાવતસિકાસૂત્રમાં દશ અધ્યયનો છે તેમાં દેવ વગેરેનો અધિકાર છે. (કોણિકરાજાના કોલ મહાકાલ વગેરે ભાઈઓના પદ્મ-મહાપદ્મ વગેરે દશ પુત્રો સંયમની આરાધના કરી દશમે દેવલોકે ગયા તેનું વર્ણન છે.) ૨
દશમું ઉપાંગ પુષ્પિકા, ૧૧મું ઉપાંગ પુષ્પચૂલિકા અને બારમું ઉપાંગ શ્રી વહિંદશાસૂત્ર છે. આ દરેકમાં દશ-દશ અધ્યયનો છે. ૩
ગીતાર્થ મહાપુરુષોના મુખમાંથી અમૃત ઝરતું આગમ મને મીઠું લાગ્યું છે. તેથી લોકસંજ્ઞારૂપછારી-પડળ દૂર થયા છે અને તેથી પ્રભુ દર્શન દીઠું છે. ૪
પ્રભુદર્શન થવાથી જો દર્શન-સમ્યકત્વ પ્રગટ થાય તો સંસારરૂપ પાણીનાં પૂર ઓસરી જાય અને આત્મમંદિરમાં શ્રી શુભવીર પરમાત્માની હારમાં = મોક્ષમાં ભાવકુટુંબરૂપે અર્થાત્ ક્ષમાદિ આત્મિકગુણો સાથે આનંદ કરું. ૫
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org