________________
૨૭૪
કાવ્ય અને મંત્ર સુમનસા ગતિદાયિવિધાયિના, સુમનસાં નિકરેઃ પ્રભુપૂજનમ્ સુમનસા સુમનોગુણસંગિના, જન વિધેહિ નિધેહિ મનોર્ચને. ૧. સમયસારસુપુષ્પસુમાલયા, સહજકર્મકરેણ વિશોધયા; પરમયોગબલેન વશીકૃત, વશીકૃત, સહજસિદ્ધમહં પરિપૂજયે. ૨. ૐૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પર્યજામહે સ્વાહા.
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
ચોથી ધૂપપૂજા
દુહો
આજ પયજ્ઞા છે ઘણા, પણ લહી એક અધિકાર; દશ પયજ્ઞા તિણે ગણ્યા, પીસ્તાલીશ મઝાર. ૧.
કાવ્યનો અર્થ- ઉત્તમ પુષ્પોના સમૂહવડે પ્રભુપૂજન કરનારાઓને ઉત્તમગતિની પ્રાપ્તિ થાય છે. તેથી હે ભવ્યજન ! ગુણના સંગી એવા સત્પુરુષોના સંગ વડે તમે તમારું મન સારું કરો અને પુષ્પો વડે પૂજન કરવામાં મનને સ્થાપન કરો. ૧.
સ્વાભાવિકપણે ક્રિયા કરનારા જે પરમાત્મા વડે જણાવાયેલી શાસ્ત્રોના સારરૂપી પુષ્પમાળા વડે પરમયોગના બળવડે વશ કરાયેલા સહજ સિદ્ધ ભગવંતના તેજને હું પૂજા છું. ૨
મંત્રનો અર્થ- પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે પ્રમાણે જાણવો. ફક્ત પુષ્પો વડે પૂજા કરું છું એટલું ફેરવવું.
દુહાનો અર્થ- આજે પયજ્ઞા તો ઘણા છે, પણ એક અધિકાર લઇને પીસ્તાલીશ આગમમાં પૂર્વ પુરુષોએ દશ પયજ્ઞા ગણ્યા છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org