________________
૨૭૨
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
દુહો
ભવમંડલમે ન દેખિયો, પ્રભુજીનો દેદાર; આગમપંથ લહ્યા વિના, રઝળ્યો હું સંસાર. ૧. ગીત
કેતકી જાઇનાં ફૂલ મંગાવી, પૂજો અંગ ઉપાંગજી, બંભીલીપી શ્રી ગણધરદેવે, પ્રણમી ભગવઇ અંગજી.
આઠમા નિરયાવલી ઉપાંગે, દેવાદિક અધિકારજી, કલ્પવડંગ નવમ ઉપાંગે, દશ અધ્યયન ઉદારજી.
કેતકી૦ ૧
હકીકત આવે છે. (આ સૂત્ર શ્રી ઉપાસકદશાસૂત્રનું ઉપાંગ છે.) હે પ્રાણીઓ! આગમજ્ઞાનની પૂજા કરો એમ શ્રી શુભવીર જિનેશ્વર કહે છે. ૬.
કેતકી૦ ૨
દુહાનો અર્થ- આ ભવચક્રમાં પ્રભુજીનાં દર્શન થયાં નથી, આગમમાર્ગ નહિ મળવાથી હું આ સંસારમાં રઝળ્યો છું. ૧.
Jain Education International
ગીતનો અર્થ- કેતકી અને જાઇના ફૂલ મંગાવી અંગ અને ઉપાંગ સૂત્રોની પૂજા કરો. શ્રી ગણધરદેવે ભગવતી સૂત્રમાં મો બંશીપ તીવીર્ કહીને બ્રાહ્મી લીપીને પ્રણામ કર્યો છે. ૧.
આઠમું નિરયાવલિકા ઉપાંગ છે આ સૂત્રનાં દશ અધ્યયન છે. (આમાં ચેડામહારાજા અને કોણિકમહારાજાના યુદ્ધ પ્રસંગે કાલમહાકાલ વગેરે શ્રેણિકમહારાજાના દશ પુત્રો મરીને નરકે કેવી રીતે
For Private & Personal Use Only
www.jainelibrary.org