________________
૨૬૯
પીસ્તાલીશ આગમની પૂજા
સહકર્મકલંકવિનાશનૈ-રમલભાવસુવાસનચંદને ; અનુપમાનગુણાવલીદાયકં, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨.
ૐ હ્રીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વિરજિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા.
ત્રીજી પુષ્પપૂજા
અંગતણા ઉપાંગ જે, બાર કહ્યા ભગવંત; ગણધર પૂરવધરતણી, રચના સુણિયે સંત. ૧.
હરણ કરનાર છે. સર્વરોગ, વિયોગ અને વિપત્તિને દૂર કરનાર છે. આત્માને પવિત્ર કરનાર છે. તેનું પૂજન હંમેશાં પોતાના હાથે કરો.
સઘળા કર્મરૂપ કલંકને નાશ કરનાર નિર્મળભાવ અને સુવાસનારૂપ ચંદનવડે અનુપમ ગુણશ્રેણીને આપનાર સહજ સિદ્ધના તેજને હું પૂજાં છું. ૨
મંત્રનો અર્થ-પ્રથમ પૂજા પ્રમાણે જાણવો. ફક્ત એટલું ફેરવવું કે અમે ચંદન વડે પૂજા કરીએ છીએ.
દુહાનો અર્થ- ભગવંતે અંગના બાર ઉપાંગો કહ્યા છે. ગણધર અને પૂર્વધર સંતપુરુષોની એ રચના સાંભળીયે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org