SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શ્રી પૂજા સંગ્રહ સાથે અને હાંરે દશ વસ્તુ વિનયી ભણ્યા રે, પહેલે પૂરવ ઉત્પાદ; જ્ઞાને અને હાંરે વસ્તુ ચૌદ અગ્રાયણી રે, અડ વસ્તુ વિર્યપ્રવાદ. જ્ઞાનેo ૪ અને હરે અસ્તિપ્રવાદે અઢાર છે રે, બાર વસ્તુ જ્ઞાનપ્રવાદ, જ્ઞાને અને હાંરે સત્યપ્રવાદે દોય વસ્તુ છે રે, સોળ વસ્તુ આત્મપ્રવાદ. જ્ઞાને) ૫ જ્ઞાનવાદ, ૬ સત્યપ્રવાદ, ૭ આત્મપ્રવાદ, ૮ કર્મપ્રવાદ, ૯ પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦ વિદ્યાનુપ્રવાદ, ૧૧ કલ્યાણ (અવંધ્ય) પ્રવાદ, ૧૨ પ્રાણાયુ, ૧૩ ક્રિયાવિશાલ અને ૧૪ લોકબિંદુસાર) છે. આ પૂર્વો મહામંત્ર અને વિદ્યાઓથી ભરેલ છે. જંબૂદ્વીપની ફરતા આવેલા લવણસમુદ્રની વેલ જે સોળ હજાર યોજન ઊંચી છે તેને વેલંધર અને અનુવલંધર દેવો જેમ ધારી રાખે છે તેમ આ ચૌદપૂર્વો ધર્મની મર્યાદાના જાળવનારા છે. ૩ * (હવે આ ચૌદ પૂર્વમાં જેટલા વિભાગો છે. કે જે વસ્તુ તરીકે કહેવાય છે તે જણાવે છે.) પહેલા ઉત્પાદપૂર્વમાં ૧૦ વસ્તુ વિનયી આત્માઓ કહેલા છે. બીજા અગ્રાયણી પૂર્વમાં ૧૪ વસ્તુ છે, ત્રીજા વીર્યપ્રવાદપૂર્વમાં ૮ વસ્તુ છે. ૪ ચોથા અસ્તિપ્રવાદમાં ૧૮ વસ્તુ છે, પાંચમાં જ્ઞાનપ્રવાદપૂર્વમાં ૧૨ વસ્તુ છે. છઠ્ઠા સત્યપ્રવાદપૂર્વમાં ૨ વસ્તુઓ છે. સાતમા આત્મપ્રવાદ પૂર્વમાં ૧૬ વસ્તુ છે. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy