________________
પીસ્તાલીશ આગમની પૂજા
૨૫૯ અને હારે પાંચ ભેદ છે તેહના રે,
સાંભળતાં વિકસે નાણ; જ્ઞાને અને હર પરિકરમે સાત શ્રેણિયો રે,
અઠ્યાસી સૂત્ર વખાણ. જ્ઞાનેo ૨ અને હાંરે પૂર્વગતે ચૌદ પૂર્વ છે રે,
મહામંત્ર ને વિદ્યા ભરેલ; જ્ઞાનેo અને હાં રે જંબૂલંધર દેવતા રે,
ધરે પૂર્વ સમુદ્રની વેલ. જ્ઞાનેo ૩
આદષ્ટિવાદ સૂરના પાંચ ભેદ (૧. પરિકર્મ, ૨ સૂત્ર, ૩પૂર્વગત, ૪ અનુયોગ, ૫ ચૂલિકા) છે. તેના પ્રથમ ભેદ પરિકર્મમાં સાત શ્રેણીઓ (૧. સિદ્ધશ્રેણિકા, ૨ મનુષ્યશ્રેણિકા, ૩ પૃષ્ટશ્રેણિકા, ૪ અવગાહન શ્રેણિકા, પ ઉપસંપઘશ્રેણિકા, ૬ વિપ્રજહશ્રેણિકા, ૭ શ્રુતાપ્યુત શ્રેણિકા) છે. બીજા ભેદ સૂત્રનાં ૮૮ ભેદો (૧. ઋજુકસૂત્ર, 2 પરિણતા પરિણત સૂત્ર, ૩ બહુભાંગિક સૂત્ર, ૪ વિપ્રત્યયિકસૂત્ર, ૫ અનંતરસૂત્ર, ૬ પરંપરસૂત્ર, ૭ સમાનસૂત્ર, ૮ સંયુથસૂત્ર, ૯ સંભિસૂત્ર, ૧.૦ યથાત્યાગસૂત્ર, ૧૧. સૌવસ્તિવર્તસૂત્ર, ૧૨ નંદ્યાવર્તસૂત્ર, ૧૩ બહુલસૂત્ર, ૧૪પુષ્ટાપુસૂત્ર, ૧૫ બાવર્તસૂત્ર, ૧૬ એવંભૂતસૂત્ર, ૧૭ કિકાવર્તસૂત્ર, ૧૮ વર્તમાનોત્પાદસૂત્ર, ૧૯ સમભિરૂઢસૂત્ર, ૨૦ સર્વતોભદ્રસૂત્ર, ૨૧. પ્રણામસૂત્ર અને ૨૨ દ્ધિપ્રતિગ્રહસૂત્ર, આ ૨૨ ને (૧.) છિન્નચ્છેદનય, (૨) અચ્છિત્રછેદ નય, (૩) ત્રિકનય અને (૪) ચતુર્નય એમ ચાર રીતે વિચારતાં ૮૮ ભેદો) થાય છે. ૨.
દષ્ટિવાદ સૂત્રનો ત્રીજો ભેદ પૂર્વગત નામે છે તેમાં ચૌદ પૂર્વો (૧. ઉત્પાદ, ૨ અગ્રાયણી, ૩ વીર્ય, ૪ અસ્તિનાસ્તિપ્રવાદ, ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org