SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરાય કર્મ નિવારણ પૂજા ૨૪૭ કાવ્ય તથા મંત્ર અનશન તુ મમાસ્વિતિ બુદ્ધિના, રુચિરભોજનસંચિતભોજનમ; પ્રતિદિન વિધિના જિનમંદિરે, શુભમતે બત ઢીક્ય ચેતસા. ૧. કુમતબોધવિરોધનિવેદ વિહિતજાતિજરામરણાંત; નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨ ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય સિદ્ધપદ પ્રાપણાય નૈવેદ્ય યજામહે સ્વાહા. I કાવ્ય અને મંત્રનો અર્થ - મારે અણશન હો. અર્થાત્ મને - અણાહારી પદ પ્રાપ્ત થાઓ એવી બુધ્ધિથી સુંદર પદાર્થો વડે તૈયાર કરેલું ભોજન હંમેશાં જિનમંદિરે વિધિપૂર્વક હે સુંદર બુધ્ધિવાળા જીવ! તું શુદ્ધ ચિત્તથી મૂક. ૧. કુમતના બોધનો વિરોધ જણાવનારા, જન્મ-જરા-મરણનો નાશ કરનારા અનશન વડે પ્રાપ્ત થયેલા ઘણા આત્મગુણના સ્થાનરૂપ સિધ્ધોના સ્વાભાવિક તેજને હું પૂજાં છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રી વીરજિનેન્દ્રને સિદ્ધિપદની પ્રાપ્તિ માટે અમે નૈવેદ્યથી પૂજા કરીએ છીએ. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy